નમો લક્ષ્મી યોજનામાં એક સાથે નહિ મળે રૂ. 50000/-. તબક્કાવાર મળશે સહાય, જાણો સંપૂર્ણ વિગતો
Namo Lakshmi Yojana: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો લક્ષ્મી યોજનામાં ધોરણ નવ થી 12 ના અભ્યાસ માટે વિદ્યાર્થીનીઓને રૂ. 50,000 ની સહાય આપવામાં આવશે, પરંતુ તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ સહાય કેવી રીતે મળશે. નમસ્કાર મિત્રો આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે નમોં લક્ષ્મી યોજના અંતર્ગત મળનાર ₹50,000 ની … Read more