નમો લક્ષ્મી યોજના પાત્રતા, આવશ્યક દસ્તાવેજ, ઉદ્દેશ્ય બધું જ જાણો એક જ ક્લિકમાં
Namo Lakshmi Yojana Eligibility: નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આર્થિક સહાય યોજના છે. આ યોજના દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાયરૂપે રૂપિયા 50,000/- સુધીની સહાય આપવામાં આવશે. જો મિત્રો તમે આ યોજનાની પાત્રતા જરૂરી ડોક્યુમેન્ટ અને વિશેષતા વિશે જાણવા માંગતા હોય તો આ લેખમાં સંપૂર્ણ … Read more