Gyan Sadhna Scholarship: મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા 2025

Gyan Sadhna Scholarship

ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી “મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ 2025” ની જાહેરાત થઈ ચૂકી છે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત મહત્વની Gyan Sadhna Merit Scholarship યોજના વિશે તમામ જાણકારી આજે મેળવીશું. ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે સરકારી /ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદથયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળામાં ધોરણ … Read more