નમો લક્ષ્મી યોજનામાં એક સાથે નહિ મળે રૂ. 50000/-. તબક્કાવાર મળશે સહાય, જાણો સંપૂર્ણ વિગતો

Namo Lakshmi Yojana: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો લક્ષ્મી યોજનામાં ધોરણ નવ થી 12 ના અભ્યાસ માટે વિદ્યાર્થીનીઓને રૂ. 50,000 ની સહાય આપવામાં આવશે, પરંતુ તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ સહાય કેવી રીતે મળશે.

નમસ્કાર મિત્રો આજની આ પોસ્ટમાં અમે તમને જણાવીશું કે નમોં લક્ષ્મી યોજના અંતર્ગત મળનાર ₹50,000 ની સહાય તબક્કા વાર કેવી રીતે મળશે આ માટેની સંપૂર્ણ વિગત નીચે આપેલી છે.

નમો લક્ષ્મી યોજના ₹ 50,000 સહાયની વિગત

સૌપ્રથમ તમને જણાવી દઈએ કે નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આર્થિક સહાય આપતી યોજના છે. જે અંતર્ગત ધોરણ 9 થી 12 ના અભ્યાસ માટે વિદ્યાર્થીનીઓને રૂપિયા 50,000 સુધીની સહાય આપવામાં આવશે. સૌપ્રથમ તો આપણે યોજના વિશે થોડું જાણી લઈએ.

યોજનાનું નામનમો લક્ષ્મી યોજના
વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થી9 થી 12 ની વિદ્યાર્થીનીઓ
સહાયની રકમ₹50,000/-
ઓફિસિયલ વેબસાઈટ

આ રીતે મળશે તબક્કાવાર સહાય

આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીઓને કુલ રૂપિયા 50,000/- સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર રહેશે.

  • ધોરણ 9 અને 10 ના મળીને કુલ રૂ. 20,000/- સહાય ચુકવવામાં આવશે.
  • આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂ. 500 મુજબ વાર્ષિક રૂ. 5000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. 10000 ચુકવવામાં આવશે.
  • જયારે બાકીના રૂ. 10000 ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.
  • ધોરણ 11 અને 12 ના મળીને કુલ રૂ. 20,000/- સહાય ચુકવવામાં આવશે. ધોરણ 9 અને 10 ના મળીને કુલ રૂ. 30,000/- સહાય ચુકવવામાં આવશે.
  • આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂ. 750 મુજબ વાર્ષિક રૂ. 7500 પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. 15000 ચુકવવામાં આવશે.
  • જયારે બાકીના રૂ. 15000 ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

મિત્રો સહાય અંગેની માહિતી તમને મળી ગઈ હશે. આવી જ વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવવા આમરી વેબસાઇટની મુલાકાત લેતા રહો.

12 thoughts on “નમો લક્ષ્મી યોજનામાં એક સાથે નહિ મળે રૂ. 50000/-. તબક્કાવાર મળશે સહાય, જાણો સંપૂર્ણ વિગતો”

  1. પ્રિય મિત્ર

    આ યોજના નો કોઈ ઓફિસિયલ કસ્ટમર કેર નંબર કે ઇમેઇલ જનાવશો

    એક જ વાર પૈસા આવ્યા પછી આવવાના બંધ થઈ ગયેલ છે.

    Reply
        • namolakshmi.org વેબસાઈટ માત્ર માહિતી આપતી વેબસાઈટ છે. કોઈ પણ રીતે સરકારી વિભાગ (ગોવેર્નમેન્ટ ડીપાર્ટમેન્ટ) સાથે સંકળાયેલ નથી. મહેરબાની કરી શાળાની મુલાકાત લ્યો

          Reply
  2. DEAR.

    ME YOJANA NU FORM SCHOOL MA BHARYU HATU PN KOI J PAISA AVYA NATHI
    SCHOOL MA JAINE PUCHYU TO AMNE KIDHU KE AME FORM BHARI NE AGAD API DIDHU CHE..AMNE KAI J KHABAR NATHI..

    TOH PLS AMRE KO NE VAT KARVI ..KINDLY HELP

    Reply
    • namolakshmi.org વેબસાઈટ માત્ર માહિતી આપતી વેબસાઈટ છે. કોઈ પણ રીતે સરકારી વિભાગ (ગોવેર્નમેન્ટ ડીપાર્ટમેન્ટ) સાથે સંકળાયેલ નથી. મહેરબાની કરી શાળાની મુલાકાત લ્યો

      Reply
  3. dear sir,
    aa yogna fakt kagaj upar che actual ma nathi,
    8 mahina thai gaya pan school reply karti nahi ane sarkar kasu karti nahi
    please confirm karo k follow up karvanu k nahi

    Reply
    • namolakshmi.org વેબસાઈટ માત્ર માહિતી આપતી વેબસાઈટ છે. કોઈ પણ રીતે સરકારી વિભાગ (ગોવેર્નમેન્ટ ડીપાર્ટમેન્ટ) સાથે સંકળાયેલ નથી. મહેરબાની કરી શાળાની મુલાકાત લ્યો

      Reply
  4. પ્રિય મિત્ર

    આ યોજના નો કોઈ ઓફિસિયલ કસ્ટમર કેર નંબર કે ઇમેઇલ જનાવશો

    એક જ વાર dt 22-08-2024 પૈસા આવ્યા પછી આવવાના બંધ થઈ ગયેલ છે.

    Reply
    • namolakshmi.org વેબસાઈટ માત્ર માહિતી આપતી વેબસાઈટ છે. કોઈ પણ રીતે સરકારી વિભાગ (ગોવેર્નમેન્ટ ડીપાર્ટમેન્ટ) સાથે સંકળાયેલ નથી. મહેરબાની કરી શાળાની મુલાકાત લ્યો

      Reply

Leave a Comment